હેલ્લારોનું પ્રથમ ગીત ‘અસવાર’ રિલીઝ

0
212

ગુજરાતની નેશનલ એવોર્ડ વિજેતા પ્રાપ્ત ફિલ્મ ‘હેલ્લારો’નું પ્રથમ ગીત રિલીઝ થયું છે. ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજુમદાર અને મુરાલાલા મારવાડાએ ‘અસવાર’ ગીતને પોતાનો મધુર અવાજ આપ્યો છે. આ ગીતના શબ્દો ગુજરાતના જાણીતા લેખક સૌમ્ય જોશી દ્વારા લખવામાં આવ્યા છે.

આ ગીત સ્ત્રીઓને કોઈ બંધનમાંથી મળતો છુટકારો, આનંદ અને પરિપૂર્ણતાને રજૂ કરે છે. મેહુલ સુરતીના સંગીતે આ ગીતમાં પ્રાણ પુરી દીધા છે. તો સમીર તન્ના અને અર્ષ તન્નાની કોરિયોગ્રાફી પણ કમાલની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here