જ્યારે વિવેક શાહે અચાનક છોકરીના કપડા પહેરીને સ્ટેજ પર આવવું પડ્યુ

0
91

ક્યારેક ક્યારેક મુસીબત પણ અવસર બની જાય છે, જરૂરત છે માત્ર નજરીયાની. આવું જ કંઈક થયું હતુ યુવા ફિલ્મ અભિનેતા અને નાટક નિર્માતા વિવેક શાહના જીવનમાં.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તે દરમિયાન એક નાટકના શોમાં વિવેક શાહને અચાનક મહિલાની વેશભૂષા ધારણ કરીને નાટક પર આવવું પડ્યું હતું.

વિવેક શાહે ફિલ્મીકાફે સાથેના ઈન્ટરવ્યુમાં આ વાતને વિસ્તારથી જણાવી છે. આખરે એ દિવસે કાર્યક્રમમાં શું થયું હતું કે તેમને અચાનક મહિલાનો વેશ ધારણ કરીને સ્ટેજ પર આવવું પડ્યું ?
બાળ કલાકર તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરનાર વિવેક શાહ હાલમાં એક સફળ યુવા નાટક નિર્માતા છે.

વિવેક શાહની આ યાત્રા કેટલી સરળ કે કેટલી મુશ્કેલીભરી રહી આ વાતને તેમણે ફિલ્મીકાફે સાથેની વાતચીતમાં વિસ્તારથી જણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here