ગુજરાતી ફિલ્મોમાં ડિસ્કો લાવનાર નરેશ કનોડિયા સાથે ખાસ વાતચીત

0
20019

ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાએ ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતી ખુબ જ રોચક વાતો અમારી સાથે શેર કરી હતી.

ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વખત ડિસ્કો લાવનાર અન્ય કોઈ નહીં પરંતુ નરેશ કનોજિયા જ હતા. જોગ સંજોગ ફિલ્મમાં ‘આ દુનિયા મસ્તરામની આ દુનિયા’ ગીતથી પ્રથમ વખત ડિસ્કોની શરૂઆત થઈ હતી અને આ ગીત નરેશ કનોડિયાએ જ ગાયુ હતું. તો એવી કઈ હરિફાઈ યોજાઈ હતી જેમાં મન્ના ડે સાહેબ જેવા દિગ્ગજ ગીતકારને મહેશ કનોડિયાએ હરાવ્યા હતા.

આવી રસપ્રદ વાતો જાણવા અહીં ક્લિક કરો.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here