અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર સાથેનું મર્મસ્પર્શી ઈન્ટરવ્યુ

0
53

એક વ્યવસાયી, અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર બાળ કલાકાર તરીકે રંગમંચ સાથે જોડાયેલા હતા. પરંતુ ત્યાર બાદ કંઈક એવું થયું કે તેમને આ ફિલ્ડ છોડીને વ્યવસાયની દુનિયામાં જોડાવું પડ્યું. હવે ચાર દશક બાદ તેઓ ફરીથી ફિલ્મ જગત સાથે જોડાયા છે. હાલ તેઓ એક્ટર અને ફિલ્મ નિર્માતા તરીક ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

બાળ કલાકાર તરીકે રંગભૂમિમાં સારી ઓળખ બનાવનાર રાજેશ ઠક્કર સાથે એવું તે શું થયું હતુ કે નાટ્ય જગત છોડવું પડ્યું હતુ.. વર્ષો બાદ જ્યારે આ ઈન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો.. જાણો વિશેષ મુલાકાતમાં..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here