‘હવે થશે બાપ રે’ ફેમ એક્ટ્રેસ ક્રિના સાથે વિશેષ વાતચીત

0
269

કોમર્શિયલ એડથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલા પાડનાર ક્રિના શાહે ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી. શોર્ટકટ સફારી ફિલ્મથી પોતાની કારકીર્દી શરૂ કરનાર ક્રિના શાહે અનેક અનુભવો શેર કર્યા હતા.

Gujarati Actress Creena Shah
Gujarati Actress Creena Shah

‘હવે થશે બાપ રે’ જેવી ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવનાર ક્રિના પોતાની આગામી ફિલ્મ મચ્છુની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહી છે.

પાઘડી, ધંત્યા ઓપન જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલ આ અભિનેત્રીએ સ્ત્રી સશક્તિકરણની અંગેના પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

ક્રિના શાહનું આખુ ઇન્ટરવ્યું જોવા માટે અહીં ક્લિક કરો..

Have Thase Baap Re, Creena Shah, Nirav Barot, Kiran Kumar, Raunaq Kamdar, Kumkum Das, Machchhu Movie, Gujarati Cinema, Gujarati Movie, Gujarati Cinema,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here